પ્રતિ શ્રી
(XYZ) સામાવાળા નું નામ
XXXXX સામાવાળાનું સરનામું
વિષય : નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ નોટીસ
અમારા અસીલ ની સુચના અને ફરમાઇસ થી તમોને આ નોટીસ આપી જણાવીએ છીએ કે...
- અમારા અસીલ XXXV(અસીલ નું નામ) ___(અસીલ નું સરનામું) રહે છે, અમારા અસીલ અને તમે સારા મિત્રો છો અને _____________ કામ માટે ધંધાકીય વ્યવહાર કરો છો. તારીખ / /૨૦૨૨ ના રોજ અમારા અસીલે તમોને ધંધાકીય સહાય માટે ૧૦,૦૦૦૦૦ અંકે દસ લાખ રૂપિયા પુરા આપ્યા હતા અને તમોએ અમોને આ નાણા એક વર્ષમાં પરત ચૂકવી દઈશું એવો પાક્કો વિશ્વાસ આપ્યો હતો.
- એક વર્ષ બાદ જયારે અમારા અસીલ તમારી પાસે નાણા માંગવા ગયા ત્યારે તમોએ અમારા અસીલ ને _______ તારીખ વાળો અને XXXX XXXXX XXXX નંબરનો દસ લાખ રૂપિયા નો ચેક આપેલ
- જયારે અમારા અસીલે ચેક બેંક માં જમા કરાવ્યો ત્યારે બેંક તરફ થી ખાતામાં ફંડ નથી ના શેરા સાથે પરત ફરેલ છે જયારે
- આ વાત અમારા અસીલે તમોને કરી તો તમો યેનકેન પ્રકારના બહાના કાઢો છો.
- હાલની નોટિસ એક આખરી તક આપવાના ભાગરૂપે આપી જણાવવામાં આવે છે કે, સદર નોટિસ મળ્યેથી દિન 15 માં અમોના અસીલને કુલ્લે રકમ રૂપિયા ૧૦૦૦૦૦૦ પુરા ચૂકવી આપી પાકી પહોંચ મેળવી લેશોજી તેમ કરવામાંકસૂર થયેથી અમોના અસીલે તમો વિરુદ્ધ નાછૂટકે ઘી નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ કાર્યવાહી કરવાની ફરજ પડશે જેના સંપૂર્ણ ખર્ચ અને પરિણામની જવાબદારી તમોના શિરે રહેશે જેની ગંભીર નોંધલેશોજી
- સદર નોટિસ તમોના કાસુરને કારણે આપવી પડેલ હોય રૂપિયા 5000/- અમારા અસીલને અલગથી નોટીસ ખર્ચના ચૂકવી આપી પાકી પહોંસ મેળવી લેશોજી
વકીલ નું નામ અને સહી સિક્કા
અસીલ નું નામ સહી અને સરનામું
if you have any doubt, let me know