મિત્રો આ લેખ નાનો છે પણ ખુબ જાણકારી ભર્યો છે
કોઈ પણ પોલીસ અધિકારી કોઈ પણ નાગરિક સાથે ગાળા-ગાળી, મારપીટ નથી કરી શકતો. જો કોઈ પોલીસ અધિકારી તપાસ ના નામે ગાળો બોલે છે અથવા મારપીટ કરે છે તો તે વ્યક્તિના મૂળભૂત હક્કો નું હનન થયું કહેવાય.
પોલીસ કાયદાને અધીન થઇ ને પોતાની કાર્યવાહી કરવી પડે છે તો પોલીસ અધિકારી તપાસ ના નામે અભદ્ર વ્યવહાર કરવામાં આવે તો તે પોલીસ અધિકારી વિરુદ્ધ સંબધિત પોલીસ સ્ટેશન માં એફ.આઈ.આર. નોંધાવી શકો છે અથવા વરિષ્ઠ અધિકારી ને તે પોલીસ અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો.
મામલો પોલીસ અધિકારી વિરુદ્ધ હોય તો બની શકે સંબધિત પોલીસ સ્ટેશન માં તમારી એફ.આઈ.આર. ના નોંધે તો તેના માટે તમારે વકીલ નો સંપર્ક કરી સંબધિત ન્યાયાલય માં તે અધિકારી વિરુદ્ધ ફરિયાદ આપી શકો છો.
ગાળા ગાળી કરવા પર આઈ.પી.સી. ની કલમ ૨૯૪, અને મારપીટ પર આઈ.પી.સી.ની કલમ ૩૨૩ મુજબ ફરિયાદ થઇ શકે છે.
મિત્રો લેખ ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહિ
જય હિન્દ, વંદે માતરમ
if you have any doubt, let me know