પોલીસ અધિકારી દ્વારા તમારી સાથે અભદ્ર વર્તન કરવામાં આવે તો શું કરવું જોઈએ? જાણો
Monday, February 21, 2022
0
મિત્રો આ લેખ નાનો છે પણ ખુબ જાણકારી ભર્યો છે કોઈ પણ પોલીસ અધિકારી કોઈ પણ નાગરિક સાથે ગાળા-ગાળી, મારપીટ નથી કરી શકતો. જો કોઈ પોલીસ અધિકારી તપાસ ના નામે ગાળો બોલે છે અથવા મારપીટ કરે છે તો તે વ્યક્તિના મૂળભૂત હક્કો નું હનન થયું કહેવાય. પોલીસ કાયદાને અધીન થઇ ને …
Continue Reading