હાલ માં ગુજરાત સરકારે જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ની ૨૧૯ પદો માટે ભરતી નીકાળી છે,
યોગ્ય વકીલ ઉમેદવારો આવેદન કરી શકે છે,
ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો: ૦૩-૦૨-૨૦૨૨ થી ૦૨-૦૩-૨૦૨૨
પરીક્ષાની તારીખ (અનુમાનિત) :
૧૫-૦૫-૨૦૨૨ : પ્રીલીમરી ટેસ્ટ, એલિમિનેશન ટેસ્ટ)(ગુજરાતી ભાષા નો ટેસ્ટ ) ( ફક્ત તે ઉમેદવારો માટે જે ઉમેદવારે ધોરણ ૧૦ અને ૧૨ ગુજરાતી વિષય વગર પાસ કર્યું હોય )
૧૭-૦૭-૨૦૨૨ : મેઈન લેખિત પરીક્ષા
૦૯-૧૦-૨૦૨૨ : ઓરલ ઈન્ટરવ્યું
પદોની સંખ્યા :
જનરલ : ૧૧૨
એસ.સી. : ૧૫
એસ.ટી. : ૩૩
એસ.ઈ.બી.સી. : ૫૯
અપંગ : ૦૯
વધુ માહિતી માટે નીચે આપેલ લીંક પર જઈને પી.ડી.એફ. જોઈ વાંચી શકો છો , માહિતી ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહિ.
pdf લીંક : ક્લિક કરો
if you have any doubt, let me know