divorce

જો પતિ અથવા પત્ની છૂટાછેડા લેવા તૈયાર ના હોય તો હિંદુ વિવાહ અધિનિયમ ની કલમ ૧૩(૧) મુજબ ફેમીલી કોર્ટ માં છુટાછેડા માટે અરજી કરી શકાય છે છૂટાછેડા ત્યારે જ મળે જયારે નીચે મુજબ ના આધાર હોવા જોઈએ. ૧)  લગ્નની પૂર્ણાહુતિ પછી, તેના અથવા તેણીના જીવનસાથી સિવાયની કોઈપણ…

Continue Reading
Load More No results found