Top application for lawyers and law students use

 Advocate Mayur prajapati
0

 top mobile application 

મિત્રો હાલના સમયમાં બધુજ ડીજીટલ થઇ રહ્યું છે તો તેમાં વકીલો અને કાયદાના વિદ્યાર્થીઓ કેમ પાછળ રહે ? આજના આ લેખમાં મિત્રો અમે તમને વકીલ અને કાયદાના વિદ્યાર્થીઓ ને ઉપયોગ માં આવે તેવા અમુક મોબાઈલ એપ્લીકેશન નું લીસ્ટ અને જાણકારી લઈને આવ્યા છે.

1. Legodesk



મિત્રો આ એપ્લીકેશન વકીલો ને ઉપયોગ કરવાની શ્રેષ્ઠ એપ્લીકેશન માની એક છે. મિત્રો આ એપ્લીકેશન કેસ ફાઈલો, મહત્વના દસ્તાવેજોનું  સોર્ટીંગ કરવું, આસીલોને રીમાઈન્ડર તથા બીલ મોકલવું વગેરે કામોમાં ઉપયોગમાં આવે છે 

2.Black’s Law Dictionary

મિત્રો આ એપ્લીકેશન એક શબ્દકોશ એપ્લીકેશન છે સાથે સાથે આ મોબાઇલ એપ્લિકેશનમાં ક્રોસ-રેફરન્સ માટે હાઇપરલિંક કરવાની સુવિધા મળે છે.

3. Evernote Scannable

મિત્રો આ એક સરસ મજાનું એપ્લીકેશન છે. આ એપ્લીકેશન ખોલી ને કોઈ પણ લેખીત જગ્યા પર કેમેરાને પોઈન્ટ કરવાનો હોય છે અને  ફોટો આપોઆપ પડી જશે. વકીલો માટે એક મદદરૂપ એપ્લીકેશન છે.

4. FastCase 

મિત્રો આ એક અમેરિકન શબ્દકોશ એપ્લીકેશન છે.

5. chrome remote desktop 



આ એપ્લીકેશન એ ક્લાઉડ સ્ટોરેજ એપ્લીકેશન છે જેમાં આપ આપના કીમતી ડોક્યુમેન્ટ્સ અને દસ્તાવેજો અપલોડ કરી શકો છે.

6. Triplt 



મિત્રો વકીલાત ના વ્યવસાય માં મુશાફરી નું મહત્વ ઘણું હોય છે. આ એપ્લીકેશન ની મદદ થી આપ ફ્લાઈટ, કાર,ટ્રેન અને હોટેલ ને મેનેજ કરી શકો છો.


Post a Comment

0Comments

if you have any doubt, let me know

Post a Comment (0)