હાલ માં આપને સમાચાર માં જાણીએ છીએ કે યુક્રેન અને રશિયા વચ્ચે જંગ ની સ્થિતિ ( war between Ukraine and Russia ) ચાલી રહી છે એવા માં યુક્રેન દેશ માં માર્સલ લો Martial Law લગાવી દેવામાં આવ્યો છે તો આજ આ લેખ માં આપને જાણીશું કે માર્સલ લો શું હોય છે
What is Martial Law? માર્સલ લો શું હોય છે?
માર્સલ લો ( Martial Law ) કોઈ પણ દેશ માં સરકાર દ્વારા એવી ન્યાય વ્યવસ્થા હોય છે જેમાં સૈન્યબળો ને એક ક્ષેત્ર, શાસન અને નિયંત્રણ કરવાનો અધિકાર આપવામાં આવે છે.
જરૂરી નથી કે માર્શલ લો સંપૂર્ણ દેશ માં હોય આ લો દેશ ના અમુક ક્ષેત્ર માં પણ હોઈ શકે છે. આ કાયદાને સૈનિક કાયદા તરીકે પણ ઓળખવામાં આવે છે મતલબ એવી પરિસ્થિતિ જ્યાં દેશ ની ન્યાય વ્યવસ્થા સૈનિક પોતાના હાથો માં લઈ લે છે ત્યારે નિયમો વધારે પ્રભાવી થાય છે.
કયારે કયારેક યુદ્ધ ના સમયે અથવા કોઈ પણ ક્ષેત્ર જીત્યા બાદ તે ક્ષેત્ર માં આ માર્સલ લો લગાવી દેવામાં આવે છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ જર્મની અને જાપાન માં આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. આપના પડોસી દેશ પાકિસ્તાન માં ચાર વખત આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો, હાલ આપના બીજા પડોસી દેશ મ્યાનમાર માં પણ આ સૈન્ય શાસન ચાલે છે.
if you have any doubt, let me know