Texas abortion law : (Abortion in Texas)
STATE OF TEXAS : અમેરિકાના(America) ફેડરલ જજે વિવાદિત ગર્ભપાત કાયદા (Most Restrictive Abortion law in the US) પર અસ્થાયી રીતે પ્રતિબંધ લગાવી દીધો છે જેનો અમેરિકામાં ભારે વિરોધ થઇ રહ્યો હતો. બાયડન સરકારના(bidden government ) અનુરોધ બાદ ફેડરલ જજે આ કાયદા પર રોક લગાવી દીધો છે. અમેરિકાના ટેક્સાસ રાજ્ય માં ૧ સપ્ટેમ્બર થી દરેક પ્રકારના ગર્ભપાત પર રોક લગાવી દીધી હતી.
શું હતો કાયદો ? what is Texas abortion law ?
ગર્ભ માં રહેલા બાળક ના હૃદય ના ધબકારા ની ખબર આમ તો છઠ્ઠા અઠવાડિયામાં જ થઇ જાય છે પરંતુ અમુક કિસ્સામાં લાંબી અવધી સુધી મહિલાને ખબરજ નથી પડતી કે તે મહિલા ગર્ભવતી છે. આ કાયદામાં બળાત્કાર થી થયેલ ગર્ભ ની ગર્ભપાત કરવાની છૂટ ન હતી. આખા અમેરિકા માં આ કાયદાનો વિરોધ થઇ રહ્યો હતો. બાયડન સરકારે ફેડરલ જજ રોબર્ટ પીટમેનને (Robert pitman) કહ્યું કે જો આ કાયદા પર રોક ના લગાવામાં આવી તો આ અમેરિકા ના સંવિધાન (American constitution) નાં વિરુદ્ધ માં હશે. અને વધુમાં કહ્યું કે ટેક્સાસ પ્રસાસન ઈચ્છે તો આ રોક ની વિરુદ્ધ માં અપીલ કરી શકે છે.
ફેડરલ જજે કહ્યું "ટેક્સાસના અધિકારીઓ એક અભૂતપૂર્વ અને આક્રમક યોજના બનાવી છે. જેમાં રાજ્યના નાગરીકો પાસે થી એક સંવિધાનિક અધિકાર છીનવી લેવામાં આવ્યો છે, જે સમયથી આ કાયદો લાગુ થયો છે તે સમય થી મહિલાઓને એમના જીવનથી જોડાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની સંવેધાનિક અધિકાર છીનવી લેવામાં આવ્યો છે."
if you have any doubt, let me know