section 295 Indian penal code
મિત્રો આજના આપના આ લેખ માં ચર્ચિત આઈ.પી.સી.ની કલમ ૨૯૫ વિષે જાણકારી આપવા જઈ રહ્યા છે (295 INDIAN LAW )
what is IPC 295 ? આઈ.પી.સી.ની કલમ ૨૯૫ શું છે ?
જો કોઈ વ્યક્તિ કોઈ પણ ધર્મના પવિત્ર સ્થાન ને અપવિત્ર અથવા ખંડિત કરશે તો તે વ્યક્તિ આ.પી.સી.ની કલમ ૨૯૫ હેઠળ દોષી થશે
આઈ.પી.સી ની કલમ ૨૯૫ અનુશાર
કોઈ પણ વર્ગના ધર્મનો અપમાન કરવાના આશયથી ઉપાસનાના સ્થાન ને ખંડિત તેમજ અપવિત્ર કરવું -જો કોઈ વ્યક્તિ કોઈ ધર્મ ઉપાસના ના સ્થાન ને જે તે વર્ગ કે ધર્મ ના દ્વારા પવિત્ર માનવામાં આવી હોય તેવી વસ્તુ કે સ્થાન ને નષ્ટ, નુકશાનગ્રસ્ત અથવા અપવિત્ર કરવાનો આશય ધર્મ નો અપમાન કરવાનો હોય અથવા જાણી જોઇને એવા સ્થાન અથવા વસ્તુ ને નુકશાન અથવા અપવિત્ર કરવામાં આવ્યું હોય તેવા માં તે વ્યક્તિ ને ૨ વર્ષ ની જેલ અથવા દંડ અથવા બંને થઇ શકે છે.
Injuring or defiling place of worship with intent to insult the religion of any class- Whoever destroys, damages or defiles any place of worship, or any object held sacred by any class of persons with the intention of thereby insulting the religion of any class of persons or with the knowledge that any class of persons is likely to consider such destruction, damage or defilement, as an insult to their religion, shall be punished with imprisonment of either description for a term which may extend to two years, or with fine, or with both.
જામીન ની જોગવાઈ (BAIL )
આ ગુનો બિનજામીન લાયક છે આ ગુનામાં જામીન મળવી મુશ્કેલ છે.
if you have any doubt, let me know