govt jobs in India : લો ગ્રેજ્યુએટ માટે નીકળી ભરતી

 Advocate Mayur prajapati
0

govt jobs in India : 

લો ગ્રેજ્યુએટ માટે  રાષ્ટ્રીય અનુસુચિત જનજાતિ આયોગ માં  ભરતી નીકળી છે આ ભરતી જુનિયર લીગલ & રીસર્ચ કન્સલ્ટન્ટ ની પોસ્ટ માટે નીકળી છે 

જે અનુસુચિત જનજાતિ ના કાયદા નો જાણકાર હોય અને તેના વિષે વાતચીત કરી શકે તેના માટે આ ભરતી નીકળી છે.

આ પોસ્ટમાં ફરિયાદોની ચકાસણી, કાર્યવાહીનો મુસદ્દો, સંશોધન અને અન્ય કોઈપણ સામગ્રીના ડેટાનું વિશ્લેષણ, તાલીમની રચના અને સોંપાયેલ વિષયોના સંબંધમાં અન્ય કોઈપણ સંબંધિત કાર્યનો સમાવેશ થશે, પરંતુ તેના સુધી મર્યાદિત નહીં હોય.

લાયકાતના ધોરણ

કોઈ પણ માન્યતા પ્રાપ્ત લો કોલેજમાંથી લો ગ્રેજ્યુંએસન ૬૦% માર્ક્સ સાથે પાસ કરેલ હોવું જોઈએ 

વય મર્યાદા 

 વધુમાં વધુ ૩૦ વર્ષ 

કોન્ટ્રાક્ટ સમયમર્યાદા 

આ પદ માટે વધુમાં વધુ ૨ વર્ષ નો કોન્ટ્રાક્ટ રહશે. પરફોર્મન્સ નાં આધારે સમયમર્યાદા વધી શકે છે. 

પગાર ધોરણ 

૫૦૦૦૦/- દર મહીને 

ચયન પદ્ધતિ 

આ પદ માટે ચયન પદ્ધતિ માર્ક્સ પ્રમાણે ઈન્ટરવ્યું ના આધારે થશે 

આવેદન માટે નીચેની લીંક કોપી કરી બ્રાઉઝર માં પેસ્ટ કરો 

https://ncstgrams.gov.in/public/recrutmentApplication.aspx





Post a Comment

0Comments

if you have any doubt, let me know

Post a Comment (0)