fundamental duties in Guajarati : મૂળભૂત હક્કોની વાત કરો છો તો મૂળભૂત ફરજોનું પણ પાલન કરો

 Advocate Mayur prajapati
0


 

fundamental duties in Guajarati :આપના સંવિધાન માં આપણને મૂળભૂત હક્કો આપ્યા છે જે આપને તેનો સ્વતંત્ર પણે ઉપયોગ કરીએ છીએ પરંતુ આપના સંવિધાનમાં અનુચ્છેદ ૫૧અ માં મૂળભૂત ફરજો આપેલી છે તેનું પાલન પણ કરવું જોઈએ ત્યારેજ આપને સાચા ભારતીય કહેવાશું 

fundamental duties in Guajarati 

જાણો શું છે આપની મૂળભૂત ફરજો 

૧) સંવિધાનનું પાલન કરીશું, અને સંવિધાનના આદર્શો સંસ્થાઓ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાન નું આદર કરીશું 

૨) સ્વતંત્રતા માટે રાષ્ટ્રીય આંદોલન ને પ્રેરિત કરનારા આદર્શોને હૃદય પૂર્વક પાલન કરીશું 

૩) ભારતની એકતા, પ્રભુતા અને અખંડતા નું રક્ષણ કરીશું અને તેને અક્ષુન્ન રાખીશું 

૪) દેશની રક્ષા કરીશું અને અને આહ્વાન કરવા પર દેશની સેવા કરીશું 

૫) ભારતના બધા લોકોના સમાન બંધુત્વ ની ભાવના નું નિર્માણ કરીશું જે ધર્મ, જાતી, ભાષા, પ્રાંત આદી થી ઉપર હોય, એવી પ્રથાઓનું ત્યાગ કરીશું જે સ્ત્રીઓના સમ્માન ના વિરુદ્ધ હોય

૬) આપની સમાજીક ગોરવશાળી પરંપરા નું મહત્વ સમજીશું અને તેનું રક્ષણ કરીશું 

૭) પ્રકૃતિ પર્યાવરણ જેમાં વન, ઝરણું, નદી અને વન્ય જીવન છે તેનું રક્ષણ તેમજ જતન કરીશું તથા પ્રાણી પર દયાભાવ રાખીશું 

૮) વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, માનવવાદ તથા સુધારની ભાવનાનો વિકાસ કરીશું 

૯) જાહેર સંપત્તિની સુરક્ષા કરીશું અને હિંસાથી દુર રહીશું 

૧૦) જો આપને માતા પિતા છે તે આપના ૬ થી ૧૪ સુધી આપના બાળક ને ઉચિત શિક્ષણ નો અવશર પ્રદાન કરીશું 

મિત્રો જો લેખ ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહિ અને આવા સરસમજાના લેખો અને જાણકારી માટે આમારી વેબસાઈટને સબસ્ક્રાઇબ કરો. અને હા આપની મૂળભૂત ફરજોનું અવશ્ય પાલન કરો 

Post a Comment

0Comments

if you have any doubt, let me know

Post a Comment (0)