ભારતમાં આવેલ ખેતીલાયક જમીન ખેડનાર વ્યક્તિ ખેડૂત ગણાય
મિત્રો આ લેખમાં આપને એક કેસ વિષે અભ્યાસ કરવાના છે જે કેસ છે : પ્રીથીસિંહ શીખ વિરુદ્ધ શ્રી સરકાર (ગુજરાત રાજ્ય)- ગુજરાત હાઈકોર્ટ ૨૦૧૨
આ કેસ માં ખેતી વિષયક જમીનની બિનખેડૂત દ્વારા ખરીદી નો મામલો સમાવતા પશ્ન હતો કે શું રાજ્યમાં ખેતીલાયક જમીન ધરાવતો ન હોય તેને અધિનિયમ ના અર્થ માં બિનખેડૂત ગણી શકાય કે કેમ?
આ કેસ માં એવું ઠરાવવામાં આવ્યું હતું કે તે ગુજરાત રાજ્યમાં આવેલ ખેતીવિષયક જમીન ખેડતો નથી
અધિનિયમ નું એવું કોઈ સુચન નથી કે એક વ્યક્તિ ગુજરાત માં ત્યારે જ ખેતીવિષયક જમીન ખરીદી શકે જયારે તે અગાઉ થી રાજ્યમાં ખેતીલાયક જમીન ખેડતો આવેલ હોય
આવા કારણોસર તે વ્યક્તિને બિનખેડૂત ઠેરવી નાં શકાય
આમ આવી વ્યક્તિ એટલે કે તે ગુજરાત ગુજરાત બહાર ભારતના કોઈપણ ભાગમાં આવેલ ખેતીલાયક જમીન ખેડતી વ્યક્તિ ખેડૂત તરીકે પરિભાષિત થશે
મિત્રો જો લેખ ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહિ અને આવા સરસમજાના લેખો અને જાણકારી માટે આમારી વેબસાઈટને સબસ્ક્રાઇબ કરો.
જય હિન્દ
if you have any doubt, let me know