બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ ઓક્ટોબર માં લેવાયેલી AIBE ૧૬ પરીક્ષા નું પરિણામ આખરે ૩ ફેબ્રુઆરીએ જાહેર કરી દીધું છે.
એલએલ.બી.પાસ કર્યા દરેક વકીલ બનવા માટે દરેક વિદ્યાર્થીએ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામીનેસન ની પરીક્ષા પાસ કરવી પડે છે ત્યાર બાદ જ તે વ્યક્તિ વકાલત કરી શકે છે,
તે અંતર્ગત ઓક્ટોબર ૨૦૨૧ માં AIBE ની ૧૬મી પરીક્ષા લેવાયેલ હતી જેનું પરિણામ ૩ ફેબૃઆરી ૨૦૨૨ ના રોજ જાહેર કરી દેવામાં આવ્યું છે
જે ઉમેદવારોએ આં પરીક્ષા આપી હોય તે વિદ્યાર્થી નીચે આપેલ લીંક પર જઈને ચેક કરી શકે છે
પરિણામ માં શું ચેક કરવાનું રહશે ?
૧) ઉમેદવારનું નામ
૨) સ્ટેટસ (પાસ/નાપાસ)
૩) એનરોલમેન્ટ નંબર
૪) પિતા/ પતિ નું નામ
૫) ઉમેદવારનો રોલ નંબર
૬) ઉમેદવારની સહી અને ફોટોગ્રાફ
પરિણામ માટેની લીંક : http://aibe16.allindiabarexamination.com/
if you have any doubt, let me know