ઓહો ! ૨૬ જાન્યુઆરી ને ભારતનાં પ્રજાસત્તાકદિન તરીકે ઉજવશે અમેરિકા ની સરકાર

 Advocate Mayur prajapati
0

 

(ન્યુયોર્ક રાજ્યના ગવર્નર કેથી હોચુલ)


જ્યારે આપનો ભારત દેશ ૭૩મો પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યો હતો ત્યારે સાત સમુદ્ર પાર અમેરિકા થી એક મહત્વપૂર્ણ ખબર આવી હતી.

અમેરિકાના ન્યુયોર્ક રાજ્યના ગવર્નરે ૨૬મી જાન્યુઆરી ને ભારતના પ્રજાસત્તાક દિન તરીકે અમેરિકા માં ઉજવવાની જાહેરાત કરી દીધી હતી,

વધુમાં કેથી હોચુલ જણાવે છે કે "26 જાન્યુઆરી, 1950ના રોજ વિશ્વ વધુ સારી રીતે બદલાઈ ગયું, જ્યારે ભારત એક સર્વસમાવેશક, બિનસાંપ્રદાયિક અને બહુલવાદી પ્રજાસત્તાક બન્યું અને ન્યૂયોર્કને લગભગ 400,000 ભારતીય-અમેરિકનોનું ઘર હોવાનું ગર્વ છે, જેમનું રાજ્યમાં યોગદાન સતત વધતું રહેશે,"

ન્યુયોર્ક રાજ્ય માં કોન્સુલેટ જનરલ રણધીર જયસ્વાલે તેના માટે ગવર્નર હોચુલ નો આભાર માન્યો હતો.


Post a Comment

0Comments

if you have any doubt, let me know

Post a Comment (0)