કરંટ અફેર્સ current affaires નો આ લેખ દર રવિવારે પ્રકાશિત કરવામાં આવશે current affairs in Gujarati
૧) એપ્રિલ થી ડીસેમ્બર ૨૦૨૧ માં ભારત ને ૪૩ અરબ ડોલર નું FDI પ્રાપ્ત થયું.
ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધક વિભાગ ના ડેટા અનુશાર ભારતનું FDI ઈક્વીટી ૧૬% ઘટી ને ૪૩ અરબ ડોલર થયું હતું.
૨) આજે ૨૭ ફેબ્રુઆરી રાષ્ટ્રીય પ્રોટીન દિવસ ( national protein day )
ભારતમાં ૨૭ ફેબ્રુઆરીને રાષ્ટ્રીય પ્રોટીન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય સ્તર ની સાર્વજનિક સ્વાસ્થ પહેલ " રાઈટ ટુ પ્રોટીન" (right to protein) ને ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦ થી પ્રોટીન દિવસ ઉજવવામાં આવે છે.
૩) ભારતનો વિદેશી મુદ્રા ભંડાર ( India's forex reserve) ૬૩૩ અરબ ડોલર પર પહોચ્યો.
૧૮ ફેબ્રુઆરી એ પૂર્ણ થયેલ સપ્તાહ માં ભારતનો વિદેશી મુદ્રા ભંડાર ૧.૩ બિલિયન ડોલર ના ઘટાડા સાથે ૬૩૩ અરબ ડોલર પર પહોચ્યો હતો.
૪) રશિયા અને યુક્રેન વચ્ચે શરુ થયું યુદ્ધ ( Russia Ukraine conflict)
૨૪ ફેબ્રુઆરી એ રશિયાના રાષ્ટ્રપતિ વ્લીદીમીર પુતીને યુક્રેન માં એક સૈન્ય અભિયાન ની ઘોષણા કરી છે. યુદ્ધ નું કારણ જાણવા માટે નીચે પર ક્લિક કરો
૫) ભારત અને જાપાન વચ્ચે થશે ધર્મ ગાર્જિયન અભ્યાસ
ધર્મ ગાર્જિયન અભ્યાસ એ એક સૈન્ય અભ્યાસ નું નામ છે, જે ૨૦૧૮ માં ભારત અને જાપાન ને સેના વચ્ચે થાય છે.આ અભ્યાસ નો મુખ્ય બિંદુ સૈન્ય પડકારોનો સામનો કરવાનો છે.
૬) મનરેગા માટે લોકપાલ એપ ( ombudsperson application) લોન્ચ કરવામાં આવ્યું.
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી ગીરીરાજ સિંહ એ માનરેગા માટે લોકપાલ એપ લોન્ચ કર્યું છે. આ એપ ઈ-ગર્વનેંસ માટે એક નવી પહેલ માનવામાં આવે છે.
૭) સસ્ટેનેબલ સીટીઝ ઇન્ડિયા પ્રોગ્રામ ( sustainable city's India program)
૨૪ ફેબ્રુઆરીએ વિશ્વ આર્થિક મંચ અને નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ અર્બન અફેર્સ દ્વારા સસ્ટેનેબલ સીટીઝ ઇન્ડિયા પ્રોગ્રામ ની ડીઝાઇન માટે એક MOU પર હસ્તાક્ષર કર્યા છે.
if you have any doubt, let me know