AMERICAN CONSTITUTION, સંવિધાન સીરીઝ ના આ લેખમાં આપને વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના સંવિધાન વિષેની ખાસ વાતો જાણીશું
૧) અમેરિકાનું સંવિધાન એ દુનિયાનું સૌથી જુનું સંવિધાન છે જે ઈ.સ. ૧૭૮૭ માં બનેલ હતું.
૨) અમેરિકાના બંધારણ ની રચના કરવામાં લગભગ સાડા ત્રણ મહિના નો સમય લાગ્યો હતો જે ઘણો ઓછો કહી શકાય.
૩) તે સમય ના ૧૩ રાજ્યો માંથી ૧૨ રાજ્યોના પ્રતિનિધીઓએ આ બંધારણ સભામાં હાજરી આપી સહી કરી હતી.
૪) રોડે આઇલેન્ડ રાજ્યે કોઈ પ્રતિનિધિ મોકલ્યા નહોતા કારણ કે વિધાનસભાએ વિચાર્યું હતું કે સંમેલન એવા કાયદાઓ બનાવશે જે ફેડરલ સરકારને વધુ પડતી સત્તા આપશે.
૫) પ્રારંભિક ડ્રાફ્ટ માં "અમે યુનાઇટેડ સ્ટેટ ના લોકો" શબ્દ નહોતો તેની સ્થાને અમે "રાજ્યોના લોકો" એવો શબ્દ હતો.
૬) ન્યૂ યોર્કના પ્રતિનિધિ ગોવર્નર મોરિસ, જેમને "બંધારણના પેનમેન" તરીકે ઓળખવામાં આવે છે, તેઓ પ્રસ્તાવના સહિત દસ્તાવેજના મુખ્ય સંપાદક હતા.
૭) બંધારણના હસ્તાક્ષરોમાંથી, બે પ્રમુખ બન્યા: જ્યોર્જ વોશિંગ્ટન અને જેમ્સ મેડિસન.
૮) બંધારણ ને સમર્થન આપનાર પ્રથમ રાજ્ય ડેલવેર હતું જે "ધી ફસ્ટ સ્ટેટ" તરીકે પણ ઓળખાય છે.
૯) અમેરિકાનું બંધારણ નાનું છે જેમાં માત્ર ૧૩ આર્ટીકલ છે.
મિત્રો માહિતી ગમી હોય તો શેર કરજો
if you have any doubt, let me know