સુપ્રીમકોર્ટ ના વકીલો ને મળી અજાણ્યા નંબર પર થી ધમકી !

 Advocate Mayur prajapati
0


 

ભારત ના સર્વોચ્ચ અદાલત માં વકાલત કરનારા વકીલોને અજાણ્યા નંબર પરથી ધમકી મળી છે અને કહેવામાં આવ્યું છે કે ૨૬મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ પર કાશ્મીર નો ઝંડો લહેરાશે.

મુજાહિદીન દ્વારા કહેવામાં આવ્યું કે ધારા ૩૬૦ નિરસ્ત કરવામાં મોદી સરકાર તથા સર્વોચ્ચ અદાલત જવાબદાર..

આ પહેલીવાર નથી કે વકીલો ને આ રીતે ધમકી મળી હોય, આ પહેલા વકીલોને મહિનાની શરૂઆત માં પણ આવી ધમકી મળી છે.

આ કોલ શીખ ફોર જસ્ટિસ તરફથી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને સુરક્ષા ભંગની તપાસની માંગ કરતી એનજીઓ, લોયર્સ વોઈસ દ્વારા દાખલ કરાયેલ પીઆઈએલની સુનાવણીથી દૂર રહેવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.

સર્વોચ્ચ અદાલત ના વકીલોનો નંબર સાર્વજનિક ડોમેન માં અવેલેબલ હોવાથી જેમને આ કોલ આવ્યા નું અનુમાન હોઈ શકે 

Post a Comment

0Comments

if you have any doubt, let me know

Post a Comment (0)