સી.આર.પી.સી ની કલમ ૧૨૫ દ્વારા ખાલી પત્ની જ નહિ પરંતુ માતા પિતા તેના પુત્ર પાસે તેમજ પુત્ર તેના માતા પિતા પાસે પણ ભરણ પોષણ માંગી શકે છે.
પુત્ર ની એક આવશ્યક ફરજ છે કે જો માતા પિતા તેની જાળવણી કરવામાં અસમર્થ હોય તો પુત્ર તેની જાળવણી કરે. અને જો પુત્ર આમાં નિષ્ફળ જાય અથવા ઇનકાર કરે તો માતા પિતા કાયદાકીય રીતે તેના પુત્ર પાસે ભરણ પોષણ મેળવવા માટે જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સમક્ષ કલમ ૧૨૫ હેઠળ ફરિયાદ આપી શકે છે.
અરજી ની દલીલો સાંભળી મેજીસ્ટ્રેટ ઓર્ડર કરી શકે છે.
આ કલમ દ્વારા પુત્ર પણ તેના માતા પિતા પણ ભરણ પોષણ ની ફરિયાદ કરી શકે છે. :
પુત્ર ના સંદર્ભ માં જાળવણી લાભ ૧૮ વર્ષ સુધી જ હોય છે. ત્યાર બાદ જો બાળક શારીરિક અથવા માનશીક રીતે પોતીની જાળવણી કરવામાં અસમર્થ હોય તો તેની મુદત વધી શકે છે.
if you have any doubt, let me know